Principal’s Desk

પ્રિન્સિપાલનો સંદેશો

parnera

Mr. Kiritkumar Patel B.Sc M.Ed

શ્રી કિરીટકુમારપટેલ (બી.એસ.સી ,બી.એડ)

Sarvajanik Madhyamik Shala and Uchhatar Madhyamik shala is a school where students are concentrated on the development for being well citizen and skillful person. Students are motivated for better achievements of life and opportunity. Our school has great environmental campus which helps to students for drawing out their internal capabilities.

Every family is choosing best school for their children, for making a good citizen and gaining best education. And all these opportunities provided by us, which is highest demand of society and youth.

School is popular in our area due to Well staff, management, social and cultural events, activities, playground, smart class, etc. We wish all students for their great success, talent and behavior.

સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પારનેરા, એક એવી શાળા છે કે જ્યાં સારો ભારતીય નાગરિક બને તે માટે મૂલ્ય અને કૌશલ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે સાથેસાથે તક અને સિદ્ધિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમારી શાળા દરેક વિદ્યાર્થીઓને કુદરતી પર્યાવરણમાં મજબૂત પાયો આપવા માટે પ્રતિબદ્ધ છે, જે તેમનામાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવામાં અને આનંદદાયક અનુભવ શીખવા માટે સહાયક બનશે.

કોઈપણ કુટુંબના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકીનો એક નિર્ણય તેમનું બાળક શ્રેષ્ઠ શાળા પસંદ કરે, શ્રેષ્ઠ નાગરિક બને, કુદરતી સાનિધ્યમાં રહી શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે. આ બધી જ તકો અમે સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પારનેરા ખાતે પૂરી પાડીએ છીએ. જે ખાસ કરીને આપણા વિસ્તારના યુવાનો અને વિદ્યાર્થીઓની તાતી જરૂરિયાત છે.

શાળાની લોકપ્રિયતા આકસ્મિક નથી ; ઉત્તમ સ્ટાફ , સુવ્યવસ્થિત સંચાલન ,સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, શૈક્ષણિક અને સહઅભ્યાસીક પ્રવૃતિઓ, વિશાળ રમતનું મેદાન, સ્માર્ટ વર્ચ્યુઅલ ક્લાસ આ બધી જ ઉચ્ચ સુવિધાઓથી આપ અભ્યાસમાં ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરો, યોગ્ય વલણ અને કૌશલ્ય પ્રાપ્ત કરો અને ખૂબ સફળતા મેળવો એવી શુભેચ્છા...

© 2017 Sarvajanik Madhyamik Shala, Parnera | Developed by infiway Software Pvt. Ltd.
3917 visits!

    Sarvajanik Madhyamik Shala Parneras

© 2017 Sarvajanik Madhyamik Shala, Parnera | Developed by infiway Software
3917 visits!