History

હિસ્ટ્રી

Sarvajanik Madhyamik Shala

Sarvajanik Madhyamik Shala

સાર્વજનિક માધ્યમિક શાળા પારનેરા

Sarvajanik Madhyamik Shala Parnera was established by Shri.Gunvantrai Manibhai Desai who was the follower of Gadhiji and a lawyer by profession and by Valsad vibhag loksevak sangh Valsad on 16th June,1969 with the help of the sarpanch Late.Shree Manilal Bhavaniprasad Kanojia.As there was no school building,he started the school at his own house.

School was established for the purpose of enhancement in quality of education in local area. Lack of transportation,poor financial condition of people who could not afford higher fees for school and these was the major issue in local area,these was the motive behind establishment of school. About 37 students of all communities, students of parnera and local villages took admission in the beginning. For many year the school is kept on rent at many placed due to lack of school building. Meanwhile many teacher were appointed by management.

On the 15th Aug,1993 Late.Shri Manilal BhavaniPrasad Kanojia donated his own land for the construction of new school building, which was located in Hanuman Faliya,Parnera.The land was spread about in 23 Guntha.

The construction of the full building was started with the help and contribution of the villagers and completed with 4 classrooms on 3rd June,1997.Many donors of the village helped school for further development. In 2008 Shri Chhaganbhai Bhanushali donated his own land for the playground, the land is spread about 22 guntha.

સાર્વજનીક માધ્યમિક શાળા,પારનેરાની સ્થાપના 16 જૂન ,1969 માં શ્રી.ગુણવંતરાઈ મણીભાઈ દેસાઈ અને માજી સરપંચ સ્વ.મણિલાલ ભવાનીપ્રસાદ દ્વારા વલસાડ વિભાગ લોક સેવક સંઘ હેઠળ કરવામાં આવી હતી, તેઓ ગાંધીવાદી વિચારક તેમજ વ્યવસાયે વકીલ હતા. શરૂઆતમાં શાળા માટે મકાન ન હોવાને કારણે તેમના ઘરે ચાલુ કરવામાં આવી હતી.શાળાની સ્થાપનાનો મુખ્ય હેતુ આજુ બાજુના વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા વધે એ જ હતો.

વાહન-વ્યવહારની તકલીફ , લોકોમાં આર્થિક પરિસ્થિતિનો અભાવ, કે જેઓ વધારે ફી ચુકવી શકે તેમ ન હોય ,આ બધી સમસ્યા આજુ બાજુના સ્થાનિક વિસ્તારમાં હતી, જેનું નિરાકરણ કરવું એ સંસ્થાનો મુખ્ય હેતુ હતો. શરૂઆતમાં 37 જેટલા વિદ્યાર્થીઓ આજુબાજુના વિસ્તારમાંથી શાળામાં આવતા હતા. ઘણા વર્ષો સુધી મકાન ન હોવાને કારણે શાળા ભાડુતી મકાનમાં ચાલતી રહી,અને ત્યાં સુધીમાં ઘણા નવા શિક્ષકોની નિમણુંક સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.

15 ઓગસ્ટ 1993 ના રોજ સ્વ.શ્રી મણિલાલ ભવાનીપ્રસાદ કનોજિયા દ્વારા શાળાના નવા મકાન માટે 23 ગુંઠા જમીન દાનમાં મળી,અને પારનેરા ગામના લોકોના સહયોગથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું,3 જૂન 1997 ના રોજ 4 ઓરડા માટે મકાનનું કામ પૂર્ણ થયું. શાળાના વિકાસ માટે ગામના દાતાઓ દ્વારા મદદ મળેલ છે. 2008 માં શાળાના રમતના મેદાન માટે જમીન શ્રી છગનભાઇ ભાનુશાલી દ્વારા દાનમાં મળેલ છે.

© 2017 Sarvajanik Madhyamik Shala, Parnera | Developed by infiway Software Pvt. Ltd.
3917 visits!

    Sarvajanik Madhyamik Shala Parneras

© 2017 Sarvajanik Madhyamik Shala, Parnera | Developed by infiway Software
3917 visits!